અકસ્માત:  ઉધના મગદલ્લા રોડ પર બાઈક સ્લીપ થતા કાપડ વેપારીનું મોત - surat news

અકસ્માત: ઉધના મગદલ્લા રોડ પર બાઈક સ્લીપ થતા કાપડ વેપારીનું મોત - surat news

Play all audios:


ઉધના મગદલ્લા રોડ પર બાઈક સ્લીપ થતા કાપડ વેપારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. રાજકોટ ઉપલેટાના વતની અને કનકપુર કનસાડ રહેતા 54 વર્ષીય કાપડ વેપારી રાજેશભાઈ ડોબરીયા4 ફેબ્રુઆરીએ સાંજે ઉધના


મગદલ્લા રોડ ભટાર ચાર રસ્તાથી નવજીવન સર્કલ વચ્ચે પસાર થતા હતા. . અકસ્માતના અન્ય બનાવમાં ઓરીસ્સાના વતની અને કોસાડ આવાસ ખાતે રહેતો 25 વર્ષીય આશીષ પ્રધાન લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો. સોમવારે


આશીષ બાઈક પર અમરોલી બ્રિજથી પસાર થતો હતો. ત્યારે બેફામ ટ્રકે તેને અડફેટે લીધો હતો. ટૂંકી સારવાર બાદ આશીષનું સ્મીમેર હોસ્પિટલમાં મોત થયું હતું.